દક્ષેશ
મારા પાક્કા દોસ્તાર
મને ખબર છે અત્યારે તું થોડી તકલીફ માંથી પસાર થતો રેય છે. યાદ રાખજે મારા દોસ્ત કે તારો પાક્કો મિત્ર હંમેશા તારી સાથે જ છે. તારી માફી માંગુ છું કોલેજ માં તને હંકારતો તેના માટે. તો પણ તું પાછો મારી સાથે એકદમ નવે સર થી મળતો અને આપણે સાથે મળીને ખુબ હસતા. ભલે આખી દુનિયા કામ માં પડી હોઈ, ટેન્શન માં હોઈ પણ આપણે ખુબ હસતા. ભગવાન ને મારી એટલી જ પ્રાર્થના કે તને મસ્ત સુવર્ણીય સુકન્યા આપે જેની સાથે તારું જીવન ખુભ ખુશાલ થઇ જાય કે એક વાર માટે તો મને પણ ભૂલી જાય. હસતો રમતો રે એટલી મારી ઈંચ.
તારો ખાસ મિત્ર
આદિત્ય
તમારો ખુબ ખુબ આભાર.
ReplyDelete